arrow_back Back to News
schedule August 14, 2026 at 02:53 PM

લોકરક્ષક ભરતી 2025-26: દસ્તાવેજ ચકાસણી માટે Cut-Off જાહેર

લોકરક્ષક ભરતી 2025-26: Cut-Off Marks જાહેર

લોકરક્ષક કેડરની ભરતી માટે દસ્તાવેજ ચકાસણીના આગામી તબક્કા માટે Qualified ઉમેદવારો સંબંધિત Cut-Off Marks જાહેર કરવામાં આવ્યા છે.

જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અનુસાર કેટેગરીવાઇઝ Cut-Off નીચે મુજબ છે:

કેટેગરી પુરુષ ઉમેદવારો માટે Cut-Off Marks મહિલા ઉમેદવારો માટે Cut-Off Marks Qualified ઉમેદવારોની સંખ્યા
GENERAL 125.00 104.75 10,901
EWS 114.50 80.50 1,301
SEBC 119.25 98.50 3,270
SC 113.75 94.50 886
ST 95.75 84.50 1,923

મહત્વપૂર્ણ માહિતી

ઉપરોક્ત માહિતી માત્ર ઉમેદવારોની સરળતા અને માહિતી માટે રજૂ કરવામાં આવી છે.

આ એપ/પ્લેટફોર્મ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) અથવા કોઈ સરકારી વિભાગની સત્તાવાર વેબસાઇટ નથી. Cut-Off, Qualified ઉમેદવારોની યાદી, દસ્તાવેજ ચકાસણીની તારીખ, સ્થળ અને અન્ય તમામ સત્તાવાર માહિતી માટે ઉમેદવારોએ સત્તાવાર GPRB વેબસાઇટ તપાસવી જરૂરી છે.

સત્તાવાર માહિતી માટે

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) – Official Website

Disclaimer: આ માહિતી ઉમેદવારોની મદદ અને સરળ સંદર્ભ માટે આપવામાં આવી છે. કોઈપણ અંતિમ નિર્ણય અથવા ભરતી સંબંધિત કાર્યવાહી કરતા પહેલાં કૃપા કરીને સત્તાવાર GPRB વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અને જાહેરાત તપાસો.

picture_as_pdf

Attached Document

View the official notification or document

visibility View PDF
home Home assignment Quiz auto_stories Materials feed Updates

Explore Prashnotari