arrow_back Back to Quizzes
Explore More Quizzes
Daily MCQ
Daily Test – 02 July 2026
This practice test contains 20 important questions carefully selected for competitive exam preparation. Solve all the questions to assess your knowledge, improve your accuracy, and strengthen your exam readiness.
Question 1 of 20
timer
00:00
Total Marks: 20
વિભાગ અ (યુરોપિયન કિલ્લાઓ) ને વિભાગ બ (સ્થળ) સાથે યોગ્ય રીતે જોડો: વિભાગ અ: વિભાગ બ: 1. ફોર્ટ વિલિયમ p. મદ્રાસ 2. ફોર્ટ સેન્ટ જ્યોર્જ q. કલકત્તા 3. ફોર્ટ લુઇસ r. પુલિકટ 4. ફોર્ટ ગેલ્ડ્રિયા s. પોંડિચેરી સાચો વિકલ્પ પસંદ કરો:
lightbulb
સમજૂતી (Explanation)
કલકત્તામાં ફોર્ટ વિલિયમ, મદ્રાસમાં ફોર્ટ સેન્ટ જ્યોર્જ, પોંડિચેરીમાં ફ્રેન્ચોનો ફોર્ટ લુઇસ અને પુલિકટમાં ડચ લોકોનો ફોર્ટ ગેલ્ડ્રિયા આવેલો હતો.
પોર્ટુગીઝ ગવર્નર ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાની નીતિ કયા નામે ઓળખાય છે?
lightbulb
સમજૂતી (Explanation)
પ્રથમ પોર્ટુગીઝ ગવર્નર ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાએ હિંદ મહાસાગર પર પોતાનું વર્ચસ્વ જમાવવા માટે જમીન પ્રદેશો જીતવાને બદલે નૌકાસૈન્ય મજબૂત કરવા પર ભાર મૂક્યો, જેને 'બ્લુ વોટર પોલિસી' કહેવાય છે.
ઇ.સ. 1784 માં કલકત્તા ખાતે 'એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલ' ની સ્થાપના સર વિલિયમ જોન્સ દ્વારા કયા ગવર્નર જનરલના સંરક્ષણ હેઠળ કરવામાં આવી હતી?
lightbulb
સમજૂતી (Explanation)
વોરન હેસ્ટિંગ્સ પોતે પ્રાચીન ભારતીય સાહિત્યના ચાહક હતા અને તેમના જ સમયમાં વિલિયમ જોન્સે એશિયાટિક સોસાયટી સ્થાપી ગીતાનું અંગ્રેજી ભાષાંતર કરાવ્યું હતું.
પ્રસ્તાવનાની જોગવાઈઓ અને તેની કાયદાકીય સ્થિતિ અંગે કયું જોડકું અયોગ્ય છે?
lightbulb
સમજૂતી (Explanation)
સર્વોચ્ચ અદાલતે વારંવાર સ્પષ્ટ કર્યું છે કે પ્રસ્તાવના એ ન તો વિધાનમંડળની સત્તાનો સ્ત્રોત છે કે ન તો તેની સત્તાઓ પર કોઈ પ્રતિબંધ કે મર્યાદા મૂકે છે.
ભારતના બંધારણમાં સંસદના બંને ગૃહોની 'સંયુક્ત બેઠક' બોલાવવાની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે?
lightbulb
સમજૂતી (Explanation)
સામાન્ય વિધેયક પર ગતિરોધ થાય ત્યારે અનુચ્છેદ 108 હેઠળ સંયુક્ત બેઠક બોલાવવાની પ્રક્રિયા ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવી છે.
રાષ્ટ્રીય કટોકટી (National Emergency - અનુચ્છેદ 352) દરમિયાન નીચેનામાંથી કયા બે મૂળભૂત અધિકારો મોકૂફ (Suspend) કરી શકાતા નથી?
lightbulb
સમજૂતી (Explanation)
44મા બંધારણીય સુધારા, 1978 દ્વારા જોગવાઈ કરાઈ કે કટોકટી દરમિયાન પણ અનુચ્છેદ 20 (દોષસિદ્ધિ સામે રક્ષણ) અને અનુચ્છેદ 21 (જીવનનો અધિકાર) મોકૂફ કરી શકાશે નહીં.
નીચેનામાંથી કઈ સમિતિ કે પરિષદના અધ્યક્ષ તરીકે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ (Ex-officio) કાર્ય કરતા નથી?
lightbulb
સમજૂતી (Explanation)
ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાની અંદરની મહત્વની સમિતિઓ (જેમ કે રૂલ્સ કમિટી, બિઝનેસ એડવાઇઝરી કમિટી) ના અધ્યક્ષ હોય છે, પરંતુ તેઓ કારોબારી મંત્રીમંડળના સભ્ય ન હોવાથી કોઈ પણ કેબિનેટ સમિતિના સભ્ય કે અધ્યક્ષ હોતા નથી.
ભારતના ઉપરાષ્ટ્રપતિ પદનો ક્રમ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદ કરતા કઈ રીતે નીચો ગણાય છે?
lightbulb
સમજૂતી (Explanation)
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદ ખાલી પડતાં જ સીધા કાયમી પ્રમુખ બની જાય છે જ્યારે ભારતમાં ઉપરાષ્ટ્રપતિ માત્ર વચગાળાના (Acting) રાષ્ટ્રપતિ બને છે અને 6 મહિનામાં નવી ચૂંટણી કરવી જ પડે છે. આ બાબત ભારતીય ઉપરાષ્ટ્રપતિ પદની મર્યાદિત વહીવટી સત્તા દર્શાવે છે.
લોકસભાના અધ્યક્ષ (Speaker) ની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરે છે?
lightbulb
સમજૂતી (Explanation)
લોકસભાના સ્પીકરની ચૂંટણીની તારીખ 'રાષ્ટ્રપતિ' નક્કી કરે છે, જ્યારે ડેપ્યુટી સ્પીકર (ઉપાધ્યક્ષ) ની ચૂંટણીની તારીખ 'લોકસભાના અધ્યક્ષ' નક્કી કરે છે.
સંસદની કાર્યવાહી ભાષા (Language of Parliament) અંગે બંધારણના કયા અનુચ્છેદમાં જોગવાઈ છે કે સંસદનું કામકાજ હિન્દી અથવા અંગ્રેજીમાં ચાલશે?
lightbulb
સમજૂતી (Explanation)
અનુચ્છેદ 120 મુજબ સંસદની ભાષા હિન્દી કે અંગ્રેજી રહેશે, પરંતુ પીઠાસીન અધિકારી કોઈ સભ્યને તેની માતૃભાષા (દા.ત. ગુજરાતી) માં બોલવાની મંજૂરી આપી શકે છે. અનુચ્છેદ 210 રાજ્યની વિધાનસભાઓ માટે છે.
બંધારણના કયા અનુચ્છેદ હેઠળ એવી જોગવાઈ છે કે કોઈ વ્યક્તિ એક જ સમયે સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) ની સભ્ય બની શકશે નહીં?
lightbulb
સમજૂતી (Explanation)
અનુચ્છેદ 101 (Vacation of Seats) બેવડું સભ્યપદ ધરાવતા વ્યક્તિની બેઠક ખાલી કરવા અંગેની જોગવાઈઓ કરે છે, કારણ કે સંસદમાં 'એક વ્યક્તિ, એક બેઠક' નો નિયમ છે.
નીચેના શબ્દોને અંગ્રેજી ડિક્શનરી (શબ્દકોશ) ના ક્રમ મુજબ ગોઠવો: 1. Magnet, 2. Magical, 3. Magnify, 4. Maternal
lightbulb
સમજૂતી (Explanation)
ડિક્શનરી મુજબ સાચો ક્રમ: Magical (2), Magnet (1), Magnify (3), Maternal (4) બને છે. તેથી સાચો વિકલ્પ 2, 1, 3, 4 થશે.
નીચેના શબ્દોને અંગ્રેજી ડિક્શનરીના ક્રમ મુજબ ગોઠવો અને સાચો વિકલ્પ પસંદ કરો: 1. Bright, 2. Bridge, 3. Brick, 4. Bridal
lightbulb
સમજૂતી (Explanation)
ડિક્શનરી ક્રમ મુજબ: Brick (3), Bridal (4), Bridge (2), Bright (1) સાચો ક્રમ બને છે.
નીચે આપેલા અક્ષરોની શ્રેણીમાં એવા કેટલા સ્વર (Vowels) છે જેની તરત પહેલા એક વ્યંજન (Consonant) અને તરત પછી પણ એક વ્યંજન હોય? B A D E F I G O H U K
lightbulb
સમજૂતી (Explanation)
શ્રેણીમાં આપેલા પાંચેય સ્વરો (A, E, I, O, U) ની આજુબાજુ વ્યંજનો આવેલા છે, આથી કુલ 5 જોડી શરત પૂરી કરે છે.
TRACK : MUBVT :: POND : ?
lightbulb
સમજૂતી (Explanation)
POND માટેનો જવાબ શબ્દને ઉલટાવીને તેમાં 1 ઉમેરવાથી મળે છે. POND ને ઉલટાવતા DNOP બને, અને તેમાં 1 ઉમેરતા EOPQ થાય છે.
I didn't have finish my project yet.
lightbulb
સમજૂતી (Explanation)
Present Perfect માટે have/has + V3. 'didn't' સાથે V1, પણ 'yet' Present Perfect માટે છે. સાચું: "I haven't finished..." અથવા Simple Past "I didn't finish..."
This is the first time I _____ a horse. (ride)
lightbulb
સમજૂતી (Explanation)
"This is the first time..." એ Present Perfect ના ઉપયોગનું એક ચોક્કસ માળખું છે, જે જીવનનો પહેલો અનુભવ દર્શાવે છે. 'ride' નું V3 'ridden' છે.
Rearrange: (P) come (Q) Will (R) tomorrow (S) you (T) to the party
lightbulb
સમજૂતી (Explanation)
સાચો ક્રમ: "Will you come to the party tomorrow?" Q (Will) + S (you) + P (come) + T (to the party) + R (tomorrow). HV + Subject + V1 + Place + Time?
We _____ here for 20 years by 2025. (live)
lightbulb
સમજૂતી (Explanation)
'by 2025' સુધીમાં 20 વર્ષનો સમયગાળો પૂરો થઈ ગયો હશે. સમયગાળો + by = Future Perfect.
Look! The children _____ in the park.
lightbulb
સમજૂતી (Explanation)
'Look!' સૂચવે છે ક્રિયા અત્યારે ચાલુ છે. Present continuous: am/is/are + verb-ing.
task_alt
Test Completed!
Correct
0
Incorrect
0
Unattempted
0
Accuracy
0%
Total Score
0 / 0
Time Taken
0s