arrow_back Back to Quizzes
Explore More Quizzes
Daily MCQ
Daily Test – 03 July 2026
This practice test contains 20 important questions carefully selected for competitive exam preparation. Solve all the questions to assess your knowledge, improve your accuracy, and strengthen your exam readiness.
Question 1 of 20
timer
00:00
Total Marks: 20
1857 ના વિદ્રોહ દરમિયાન બ્રિટિશ સેના દ્વારા દિલ્હી પર પુનઃ કબજો મેળવવાના સંઘર્ષમાં કયો પ્રખ્યાત બ્રિટિશ અધિકારી માર્યો ગયો હતો?
lightbulb
સમજૂતી (Explanation)
સપ્ટેમ્બર 1857 માં દિલ્હીને બળવાખોરોના હાથમાંથી પાછું મેળવવા માટે થયેલા ભયાનક યુદ્ધમાં બ્રિટિશ કમાન્ડર જોન નિકોલસન ગંભીર રીતે ઘાયલ થયો અને પાછળથી તેનું મૃત્યુ થયું હતું.
ઇ.સ. 1829 ના કયા પ્રખ્યાત સરકારી નિયમ (Regulation) દ્વારા તત્કાલીન ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેંટિકે સતી પ્રથાને ગેરકાનૂની અને ગુનાહિત જાહેર કરી હતી?
lightbulb
સમજૂતી (Explanation)
રાજા રામમોહન રાયના અથાગ પ્રયાસોથી બ્રિટિશ સરકારે ઇ.સ. 1829 માં બંગાળ રેગ્યુલેશન XVII પસાર કરી સતી પ્રથા નાબૂદ કરી હતી, જેને 1830 માં મુંબઈ અને મદ્રાસ પ્રેસિડેન્સીમાં પણ લાગુ કરાયો હતો.
સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ મિશનના સંદર્ભમાં નીચેના વિધાનો ચકાસો: 1. સ્વામી વિવેકાનંદે ઇ.સ. 1897 માં તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસની સ્મૃતિમાં 'રામકૃષ્ણ મિશન' ની સ્થાપના કલકત્તા નજીક બેલુડ ખાતે કરી હતી. 2. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સન્યાસ અને મોક્ષ પ્રાપ્ત કરવાનો હતો, સામાજિક સેવા કે પરોપકાર સાથે તેને કોઈ લેવાદેવા નહોતી. 3. વિવેકાનંદે ઇ.સ. 1893 માં શિકાગો ખાતે આયોજિત 'વિશ્વ ધર્મ પરિષદ' માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરીને વૈશ્વિક સ્તરે ખ્યાતિ મેળવી હતી. સાચા વિધાનો કયા છે?
lightbulb
સમજૂતી (Explanation)
રામકૃષ્ણ મિશને 'માનવ સેવા એ જ પ્રભુ સેવા' ના સિદ્ધાંત પર કામ કર્યું હતું. દુષ્કાળ, પૂર અને પ્લેગ જેવી મહામારીઓ વખતે આ મિશને વ્યાપક સામાજિક અને રાહત કામગીરી કરી હતી, તેથી બીજું વિધાન ખોટું છે.
જે.વી.પી. (JVP) સમિતિના સભ્યો અંગે નીચેનામાંથી કયું જોડકું અયોગ્ય છે તે શોધો:
lightbulb
સમજૂતી (Explanation)
JVP સમિતિના ત્રીજા સભ્ય કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ભોગરાજ પટ્ટાભિ સીતારામૈયા હતા, પરસોત્તમદાસ ટંડન નહીં.
નીચે આપેલા જોડકાઓમાંથી કયું એક જોડકું અયોગ્ય છે?
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણીય ઇલાજોનો અધિકાર (Right to Constitutional Remedies) અનુચ્છેદ 32 માં છે. અનુચ્છેદ 31 માં મિલકતનો અધિકાર હતો, જે હવે રદ કરવામાં આવ્યો છે.
નીચેનામાંથી કઈ એક મૂળભૂત ફરજ નથી?
lightbulb
સમજૂતી (Explanation)
સ્વર્ણસિંહ સમિતિએ કરવેરા ચૂકવવાની ફરજને મૂળભૂત ફરજ તરીકે ઉમેરવાની ભલામણ કરી હતી, પરંતુ સંસદે તેનો સ્વીકાર કર્યો ન હતો. તેથી તે મૂળભૂત ફરજ નથી.
જો કોઈ કેન્દ્રીય મંત્રી સંસદના સભ્ય પદેથી ગેરલાયક ઠરે (જેમ કે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ), તો તેના મંત્રી પદનું શું થાય?
lightbulb
સમજૂતી (Explanation)
મંત્રી બનવા માટે સંસદ સભ્ય હોવું અનિવાર્ય શરત છે. જો મૂળ સભ્યપદ જ રદ થઈ જાય, તો મંત્રી તરીકે ચાલુ રહેવાનો કોઈ કાનૂની આધાર રહેતો નથી.
નીચેનામાંથી કયા કેસમાં હાઇકોર્ટના સિંગલ જજ (એક ન્યાયાધીશ) ના ચુકાદા વિરૂદ્ધ તે જ હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ (બે કે તેથી વધુ જજ) સમક્ષ અપીલ કરી શકાય છે?
lightbulb
સમજૂતી (Explanation)
હાઇકોર્ટના સિંગલ જજના દીવાની ચુકાદા સામે તે જ કોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ થઈ શકે છે, જેને લેટર્સ પેટન્ટ અપીલ (LP
9 : 80 :: 100 : ?
lightbulb
સમજૂતી (Explanation)
સંખ્યાનો વર્ગ કરી તેમાંથી 1 બાદ કરવામાં આવ્યો છે. 9 નો વર્ગ 81 થાય. 81 - 1 = 80. 100 નો વર્ગ 10000 થાય. 10000 - 1 = 9999.
બિંદુ M એ બિંદુ N ની દક્ષિણે 25 મીટર છે. બિંદુ O એ બિંદુ N ની પૂર્વે 10 મીટર છે. બિંદુ P એ બિંદુ O ની ઉત્તરે 30 મીટર છે. બિંદુ Q એ બિંદુ P ની પશ્ચિમે 30 મીટર છે. બિંદુ R એ બિંદુ Q ની દક્ષિણે 55 મીટર છે. તો બિંદુ M એ બિંદુ R થી કેટલા અંતરે અને કઈ દિશામાં હશે?
lightbulb
સમજૂતી (Explanation)
શરતો મુજબ M એ N થી 25 મીટર દક્ષિણે છે. Q એ ઉત્તરમાં 30 અને પશ્ચિમમાં 20 છે. R ત્યાંથી 55 મીટર દક્ષિણમાં છે. ગણતરી મુજબ M અને R બંને એક જ સીધી રેખામાં આવે છે, અને M એ R ની બરાબર પૂર્વમાં 20 મીટરના અંતરે છે.
Rearrange: (P) in the river (Q) bathe (R) everyday (S) The women
lightbulb
સમજૂતી (Explanation)
સાચો ક્રમ: "The women bathe in the river everyday." S (The women) + Q (bathe) + P (in the river) + R (everyday). Subject (બહુવચન) + V1 + Place + Time.
Rearrange: (P) we (Q) are (R) Why (S) going (T) late
lightbulb
સમજૂતી (Explanation)
સાચો ક્રમ: "Why are we going late?" R (Why) + P (we) + Q (are) + S (going) + T (late). Wh-word + HV + Subject + V1(ing) + Complement?
I _____ my book. Can you help me find it? (misplace)
lightbulb
સમજૂતી (Explanation)
પુસ્તક ભૂલાઈ ગયું છે, તેની અસર હમણાં છે. 'I' માટે 'have' + V3.
They _____ cricket at 10 AM yesterday. (play)
lightbulb
સમજૂતી (Explanation)
'at 10 AM yesterday' ભૂતકાળનો ચોક્કસ સમય. 'They' સાથે 'were'.
Rearrange: (P) when the bell rang (Q) had been studying (R) for three hours (S) The students
lightbulb
સમજૂતી (Explanation)
સાચો ક્રમ: "The students had been studying for three hours when the bell rang." S (The students) + Q (had been studying) + R (for three hours) + P (when the bell rang). Subject + HV + V1(ing) + Time + Clause.
Just think! We _____ on a beach this time next week. (sit)
lightbulb
સમજૂતી (Explanation)
'this time next week' ભવિષ્યના ચોક્કસ સમયે ચાલી રહેલી કલ્પના.
Choose the correct sentence:
lightbulb
સમજૂતી (Explanation)
Subject + will be + V1(ing) + Object.
Rearrange: (P) by the age of 25 (Q) will have visited (R) 10 countries (S) She
lightbulb
સમજૂતી (Explanation)
સાચો ક્રમ: "She will have visited 10 countries by the age of 25." S (She) + Q (will have visited) + R (10 countries) + P (by the age of 25). Subject + HV + V3 + Object + Time.
Choose the correct sentence:
lightbulb
સમજૂતી (Explanation)
સાચું માળખું: Subject + will have been + V1(ing) + Object + for + time + by + future time.
We _____ dinner when guests arrived.
lightbulb
સમજૂતી (Explanation)
Past continuous: were having. Guests arrived — guests આવ્યા ત્યારે dinner ચાલુ હતું.
task_alt
Test Completed!
Correct
0
Incorrect
0
Unattempted
0
Accuracy
0%
Total Score
0 / 0
Time Taken
0s