arrow_back Back to Quizzes
Explore More Quizzes
Daily MCQ
Daily Test – 05 July 2026
This practice test contains 20 important questions carefully selected for competitive exam preparation. Solve all the questions to assess your knowledge, improve your accuracy, and strengthen your exam readiness.
Question 1 of 20
timer
00:00
Total Marks: 20
નીચેનામાંથી કઈ જોગવાઈ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના 'નિયમનકારી અધિનિયમ 1773' (Regulating Act) પહેલાંની કંપનીની સ્થિતિ દર્શાવે છે?
lightbulb
સમજૂતી (Explanation)
1773 ના રેગ્યુલેટિંગ એક્ટ પહેલાં કંપની પર બ્રિટિશ સરકારનું કોઈ સીધું સંસદીય નિયંત્રણ નહોતું, તે એક સ્વાયત્ત જોઈન્ટ સ્ટોક કંપની હતી જે પોતાના કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા સંચાલિત થતી હતી.
કલકત્તામાં ફોર્ટ વિલિયમ કિલ્લાના પ્રથમ પ્રેસિડેન્ટ (ગવર્નર) કોણ બન્યા હતા?
lightbulb
સમજૂતી (Explanation)
ઇ.સ. 1700 માં કલકત્તાના કિલ્લાવાળા વિસ્તારને પ્રેસિડેન્સી જાહેર કરાયો અને તેના પ્રથમ પ્રમુખ તરીકે સર ચાર્લ્સ આયર (Sir Charles Eyre) ની નિમણૂક કરવામાં આવી હતી.
લોર્ડ ડેલહૌસી દ્વારા ઇ.સ. 1854 માં પસાર કરવામાં આવેલા 'પોસ્ટ ઓફિસ એક્ટ' (Post Office Act) દ્વારા કયો મહત્વનો સુધારો કરવામાં આવ્યો હતો?
lightbulb
સમજૂતી (Explanation)
ડેલહૌસીના આ કાયદા પહેલાં ટપાલનો દર અંતરના આધારે નક્કી થતો અને તે ખૂબ મોંઘો હતો. 1854 ના કાયદાથી દેશમાં ગમે ત્યાં પત્ર મોકલવા માટે બે પૈસાનો એકસમાન દર નક્કી કરાયો, જેનાથી સામાન્ય જનતાને મોટો ફાયદો થયો.
બ્રિટિશ સરકારે 1857 ના વિદ્રોહ પછી સૈન્યમાં 'માર્શલ' (લડાયક) અને 'નોન-માર્શલ' (બિન-લડાયક) જાતિઓનું નવું વર્ગીકરણ કર્યું. આ અંતર્ગત નીચેનામાંથી કોને 'માર્શલ રેસ' માં ગણીને સેનામાં વધુ ભરતી કરવામાં આવી?
lightbulb
સમજૂતી (Explanation)
બંગાળ અને અવધના સૈનિકોએ બળવામાં સક્રિય ભાગ લીધો હોવાથી અંગ્રેજોએ તેમને બિન-લડાયક જાહેર કર્યા, જ્યારે પંજાબ, નેપાળ અને સરહદી પ્રાંતના લોકો જેમણે બળવો દબાવવામાં અંગ્રેજોને સાથ આપ્યો હતો તેમને માર્શલ રેસ જાહેર કરી લશ્કરમાં પ્રાધાન્ય આપ્યું.
બ્રિટિશ ઇતિહાસકાર ટી. આર. હોમ્સ (T. R. Holmes) દ્વારા 1857 ના વિદ્રોહને કયું પૂર્વગ્રહયુક્ત નામ આપવામાં આવ્યું હતું?
lightbulb
સમજૂતી (Explanation)
બ્રિટિશ સામ્રાજ્યવાદી ઇતિહાસકારો બ્રિટિશ શાસનને 'સભ્ય' અને ભારતીય ક્રાંતિકારીઓને 'બર્બર' (જંગલી) સાબિત કરવા માંગતા હતા, આથી ટી. આર. હોમ્સે આ સંગ્રામને બર્બરતા સામે સભ્યતાનો જંગ કહ્યો હતો.
નીચેનામાંથી કયો પ્રદેશ ભારત આઝાદ થયું ત્યારે પોર્ટુગીઝોના કબજામાં હતો અને પાછળથી તેને લશ્કરી કાર્યવાહી દ્વારા ભારતમાં સામેલ કરાયો?
lightbulb
સમજૂતી (Explanation)
ગોવા, દમણ અને દીવ 1961 સુધી પોર્ટુગીઝો પાસે હતા. 'ઓપરેશન વિજય' લશ્કરી કાર્યવાહી દ્વારા તેને મુક્ત કરાવાયા હતા. ચંદનનગર, માહે અને કરાઈકલ ફ્રેન્ચો પાસે હતા.
ડૉ. બી. આર. આંબેડકરે બંધારણના કયા અનુચ્છેદને 'બંધારણનો આત્મા અને હૃદય' (Heart and Soul of the Constitution) કહ્યો હતો?
lightbulb
સમજૂતી (Explanation)
અનુચ્છેદ 32 (બંધારણીય ઇલાજોનો અધિકાર) મૂળભૂત અધિકારોનું રક્ષણ કરતો હોવાથી ડૉ. આંબેડકરે તેને બંધારણનો સૌથી મહત્વનો ભાગ ગણાવ્યો હતો.
નીચેના વિધાનો ચકાસો: 1. વડાપ્રધાન દેશના આયોજન મંડળ (હવે નીતિ આયોગ) ના હોદ્દાની રૂએ પ્રમુખ હોય છે. 2. કેન્દ્રીય મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ વડાપ્રધાન લેવડાવે છે. ખોટું વિધાન પસંદ કરો:
lightbulb
સમજૂતી (Explanation)
વિધાન 2 ખોટું છે કારણ કે વડાપ્રધાન સહિતના તમામ કેન્દ્રીય મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ 'ભારતના રાષ્ટ્રપતિ' લેવડાવે છે, વડાપ્રધાન નહીં.
નીચેના વિધાનો ધ્યાને લો: 1. ભારતમાં અત્યાર સુધી કોઈ પણ મહિલા વડાપ્રધાન બન્યા નથી. 2. ઇન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા જેઓ પ્રથમ વખત વડાપ્રધાન બન્યા ત્યારે રાજ્યસભાના સભ્ય હતા. સાચા વિધાનો ઓળખો:
lightbulb
સમજૂતી (Explanation)
વિધાન 1 તદ્દન ખોટું છે કારણ કે ઇન્દિરા ગાંધી દેશના લોકપ્રિય મહિલા વડાપ્રધાન રહી ચૂક્યા છે. 1966 માં જ્યારે તેઓ પ્રથમ વાર પદ પર આવ્યા ત્યારે તેઓ લોકસભાના બદલે રાજ્યસભાના સાંસદ હતા.
લોકસભાના સચિવાલય ના વડા કોણ હોય છે અને તે કોના સીધા નિયંત્રણ હેઠળ કામ કરે છે?
lightbulb
સમજૂતી (Explanation)
અનુચ્છેદ 98 મુજબ સંસદના બંને ગૃહોનું પોતાનું અલગ સચિવાલય હોય છે. લોકસભાનું સચિવાલય સ્પીકરના અને રાજ્યસભાનું સચિવાલય સભાપતિના સીધા વડાપણ હેઠળ સ્વતંત્ર રીતે કામ કરે છે.
જો કોઈ સામાન્ય ખરડા પર લોકસભા અને રાજ્યસભા વચ્ચે ગતિરોધ થાય અને રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક બોલાવે, તો તે બેઠકમાં નિર્ણય કઈ બહુમતીથી લેવાય છે?
lightbulb
સમજૂતી (Explanation)
સંયુક્ત બેઠકમાં લોકસભાની સભ્ય સંખ્યા (543) રાજ્યસભા (245) કરતાં બમણી હોવાથી, હાજર અને મતદાન કરનારાઓની સાદી બહુમતીથી નિર્ણય લેવાતો હોવાથી સામાન્ય રીતે લોકસભાની જ જીત થાય છે.
નીચેનામાંથી કયું જોડકું અયોગ્ય છે?
lightbulb
સમજૂતી (Explanation)
ભારતમાં ન્યાય પંચ એ બિન-વૈધાનિક અને કારોબારી મંડળ (Executive (Body) છે, તે કોઈ બંધારણીય ન્યાયિક સંસ્થા નથી.
_____ you like ice-cream?
lightbulb
સમજૂતી (Explanation)
'You' સાથે સહાયક ક્રિયાપદ 'Do' લાગે. વાક્યમાં 'like' (V1) છે.
_____ you ever been to Goa?
lightbulb
સમજૂતી (Explanation)
'You' સાથે 'Have'. 'ever' અને 'been (V3)' Present Perfect ની ઓળખ છે.
We _____ a delicious dinner last night. (have)
lightbulb
સમજૂતી (Explanation)
'last night' Simple Past. 'have' નો V2 'had' થાય.
He _____ never _____ a lion before he went to Africa. (see)
lightbulb
સમજૂતી (Explanation)
'before he went' (V2) પહેલાં ક્યારેય સિંહ જોયો ન હતો. 'never' માટે Past Perfect.
The teacher was angry because the students _____ their homework. (not do)
lightbulb
સમજૂતી (Explanation)
ગુસ્સે થવાનું કારણ તે પહેલાં હોમવર્ક ન કર્યું હતું તે. 'do' નું V3 'done'.
She _____ all the biscuits before we get home. (eat)
lightbulb
સમજૂતી (Explanation)
'before we get home' પહેલાં બધી બિસ્કિટ ખાઈ લીધી હશે. 'eat' નું V3 'eaten'.
They _____ the project by Friday.
lightbulb
સમજૂતી (Explanation)
'By Friday' future deadline. Simple future: will + verb form.
By next June she _____ her training.
lightbulb
સમજૂતી (Explanation)
Future perfect: will have completed. 'By next June' — future deadline.
task_alt
Test Completed!
Correct
0
Incorrect
0
Unattempted
0
Accuracy
0%
Total Score
0 / 0
Time Taken
0s