This practice test contains 20 important questions carefully selected for competitive exam preparation. Solve all the questions to assess your knowledge, improve your accuracy, and strengthen your exam readiness.
Question 1 of 20
timer00:00
Total Marks: 20
મુઘલ બાદશાહ ફારુખસિયરે ઇ.સ. 1717 માં બ્રિટિશ કંપનીને આપેલા શાહી ફરમાન (મેગ્નાકાર્ટા) ની જોગવાઈઓમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી?
lightbulbસમજૂતી (Explanation)
પોર્ટુગીઝો ભારતમાં કયા પાક અને ટેકનોલોજી લાવવા માટે જાણીતા છે?
1. તમાકુ અને બટાકાની ખેતી
2. અનાનસ અને મકાઈ
3. પ્રિન્ટિંગ પ્રેસ (છાપખાનું)
4. ગોથિક સ્થાપત્ય કલા (Gothic Architecture)
સાચા વિકલ્પો કયા છે?
lightbulbસમજૂતી (Explanation)
નીચેનામાંથી કયું જોડકું ભારતમાં પરિવહન અને સંદેશાવ્યવહારની પ્રથમ ઘટનાઓ સંદર્ભે અયોગ્ય છે?
lightbulbસમજૂતી (Explanation)
ઇ.સ. 1854 ના 'વુડ્ઝ ડિસ્પેચ' ની મુખ્ય ભલામણોના સંદર્ભમાં નીચેના વિધાનો ચકાસો:
1. લંડન યુનિવર્સિટીના મોડેલ પર કલકત્તા, મુંબઈ અને મદ્રાસમાં યુનિવર્સિટીઓની સ્થાપના કરવી.
2. દરેક પ્રાંતમાં એક અલગ 'જાહેર શિક્ષણ વિભાગ' (Department of Public Instruction) ની રચના કરવી.
3. ખાનગી શાળાઓ અને કોલેજોને પ્રોત્સાહન આપવા માટે સરકારી ગ્રાન્ટ-ઇન-એઇડ (સહાયક ગ્રાન્ટ) ની પદ્ધતિ શરૂ કરવી.
સાચા વિધાનો કયા છે?
lightbulbસમજૂતી (Explanation)
બ્રિટિશ આર્થિક નીતિઓને કારણે ભારતીય કૃષિ વ્યવસ્થામાં કયા નવા શોષક વર્ગનો ઉદય થયો, જેણે વ્યાજખોરી દ્વારા ખેડૂતોની જમીનો પડાવી લીધી?
lightbulbસમજૂતી (Explanation)
ફઝલ અલી આયોગના સંદર્ભમાં નીચેના વિધાનો ચકાસો:
1. આ આયોગમાં ફઝલ અલી ઉપરાંત કે. એમ. પણિક્કર અને એચ. એન. કુંઝરૂ સભ્યો તરીકે સામેલ હતા.
2. આયોગે 'એક રાજ્ય એક ભાષા' ના સિદ્ધાંતને સંપૂર્ણપણે સ્વીકારી લીધો હતો.
3. આયોગની ભલામણોના આધારે બંધારણમાં 7મો બંધારણીય સુધારો 1956 કરવામાં આવ્યો.
ઉપરોક્ત વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે?
વિભાગ અ અને વિભાગ બ ને યોગ્ય રીતે જોડો:
વિભાગ અ (મંત્રીમંડળના સિદ્ધાંતો) - વિભાગ બ (બંધારણીય/રાજકીય વિગત)
1. સામૂહિક જવાબદારી (Collective Responsibility) - p. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થતાં આખું મંત્રીમંડળ રાજીનામું આપે છે
2. મંત્રીઓની વ્યક્તિગત જવાબદારી - q. વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ કોઈ એક મંત્રીને બરતરફ કરી શકે છે
3. કાનૂની જવાબદારી (Legal Responsibility) - r. ભારતમાં બ્રિટનની જેમ મંત્રીઓ માટે આવી કોઈ વ્યવસ્થા નથી
યોગ્ય વિકલ્પ પસંદ કરો:
lightbulbસમજૂતી (Explanation)
જો મંત્રીમંડળનો કોઈ મંત્રી કેબિનેટના સામૂહિક નિર્ણય સાથે અસહમત હોય અથવા તેનો વિરોધ કરવા માંગતો હોય, તો સંસદીય પ્રણાલી મુજબ તેણે શું કરવું પડે?
lightbulbસમજૂતી (Explanation)
ન્યાયિક સક્રિયતા (Judicial Activism) અને ન્યાયિક સંયમ (Judicial Restraint) ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. ન્યાયિક સક્રિયતા એ ધારાસભા અને કારોબારીના શૂન્યાવકાશને ભરવા માટે ન્યાયતંત્ર દ્વારા લેવાતા સક્રિય પગલાં છે.
2. ન્યાયિક સંયમ ન્યાયાધીશોને કાયદો બનાવવાની જગ્યાએ માત્ર કાયદાના અર્થઘટન પૂરતું મર્યાદિત રહેવાનો આગ્રહ રાખે છે.
3. ભારતીય બંધારણમાં ન્યાયિક સક્રિયતા શબ્દને મૂળભૂત માળખાના ભાગ તરીકે વ્યાખ્યાયિત કરાયો છે.
ઓપ્શન:
lightbulbસમજૂતી (Explanation)
મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચેના સંબંધોના સંદર્ભમાં 'પ્રશાસનિક માહિતી પૂરી પાડવી' એ મુખ્યમંત્રીની બંધારણીય ફરજ છે. આ જોગવાઈ હેઠળ મુખ્યમંત્રીએ કઈ માહિતી આપવી પડે છે?
lightbulbસમજૂતી (Explanation)
છ વ્યક્તિઓ A, B, C, D, E અને F એક વર્તુળાકાર ટેબલની ફરતે કેન્દ્ર તરફ મોં રાખીને બેઠા છે. B એ A ની સામે બેઠો છે. C એ A ની તરત જ જમણી બાજુએ છે. D એ C અને B ની વચ્ચે છે. F એ A ની ડાબી બાજુએ છે. તો E ની તરત જ ડાબી બાજુએ કોણ બેઠું છે?
lightbulbસમજૂતી (Explanation)
We _____ this movie twice. (watch)
lightbulbસમજૂતી (Explanation)
We was sleeping at 11 PM.
lightbulbસમજૂતી (Explanation)
How long _____ you _____ here by next year? (live)
lightbulbસમજૂતી (Explanation)
She _____ to school every day.
lightbulbસમજૂતી (Explanation)
I _____ a letter when the phone rang.
lightbulbસમજૂતી (Explanation)
નીચેનામાંથી કયું જોડકું અયોગ્ય છે?
lightbulbસમજૂતી (Explanation)
કુમારગુપ્ત પ્રથમના શાસનકાળની સૌથી મહત્વની ઘટના કઈ હતી?
lightbulbસમજૂતી (Explanation)
અયોગ્ય જોડકું શોધો: (સાહિત્યકાર અને આશ્રયદાતા)
lightbulbસમજૂતી (Explanation)
Test submitted — use Previous/Next above to review correct answers and explanations.