arrow_back Back to Quizzes
Daily MCQ
બંધારણ સભા અને બંધારણ નિર્માણ
Question 1 of 100
timer
00:00
Total Marks: 100
ભારતમાં સૌપ્રથમ 'બંધારણ સભા' ની રચના કરવાનો વિચાર કોણે રજૂ કર્યો હતો?
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણ સભાની માંગના ઇતિહાસ સંદર્ભે નીચેના વિધાનો તપાસો: 1. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) દ્વારા 1935 માં સત્તાવાર રીતે બંધારણ સભાની માંગ કરવામાં આવી. 2. 1938 માં જવાહરલાલ નેહરુએ જાહેરાત કરી કે સ્વતંત્ર ભારતનું બંધારણ પુખ્ત મતાધિકારના આધારે ચૂંટાયેલી સભા દ્વારા ઘડાશે. 3. બ્રિટિશ સરકારે સૌપ્રથમ 'ઓગસ્ટ ઓફર' (1940) દ્વારા આ માંગને સૈદ્ધાંતિક રીતે સ્વીકારી. ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
lightbulb
સમજૂતી (Explanation)
નીચેના જોડકાં જોડો (બ્રિટિશ પ્રસ્તાવો અને વર્ષ): 1. ઓગસ્ટ ઓફર - P. 1942 2. ક્રિપ્સ મિશન - Q. 1940 3. કેબિનેટ મિશન - R. 1947 4. ભારતીય સ્વતંત્રતા અધિનિયમ - S. 1946
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણ સભાની બેઠકોની ફાળવણી અંગે નીચે આપેલા 4 માંથી કયું જોડકું ખોટું છે?
lightbulb
સમજૂતી (Explanation)
કયા મિશન/યોજનાની ભલામણોના આધારે ભારતીય બંધારણ સભાની રચના કરવામાં આવી હતી?
lightbulb
સમજૂતી (Explanation)
કેબિનેટ મિશન યોજના અંતર્ગત સામાન્ય રીતે કેટલી વસ્તી દીઠ એક બેઠક (Seat) ની ફાળવણી કરવામાં આવી હતી?
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણ સભાની રચના વિશે નીચેના વિધાનો પર વિચાર કરો: 1. તે આંશિક રીતે ચૂંટાયેલી અને આંશિક રીતે નામાંકિત સંસ્થા હતી. 2. પ્રાંતીય વિધાનસભાઓના સભ્યો દ્વારા સીધી ચૂંટણી મારફતે સભ્યોની પસંદગી થઈ હતી. 3. દેશી રજવાડાંના પ્રતિનિધિઓની પસંદગી રજવાડાંના વડાઓ દ્વારા કરવાની હતી. ઉપરોક્તમાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
lightbulb
સમજૂતી (Explanation)
બ્રિટિશ ભારતીય પ્રાંતોમાંથી બંધારણ સભાના સભ્યોની ચૂંટણી કઈ પદ્ધતિથી કરવામાં આવી હતી?
lightbulb
સમજૂતી (Explanation)
નીચેનામાંથી કયા અગ્રણી નેતા બંધારણ સભાના સભ્ય ન હતા?
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણ સભાની મહત્વની તારીખો અંગે નીચે આપેલા 4 માંથી કયું જોડકું સાચું છે?
lightbulb
સમજૂતી (Explanation)
9 ડિસેમ્બર 1946 ના રોજ મળેલી બંધારણ સભાની ઐતિહાસિક પ્રથમ બેઠકમાં કેટલા સભ્યોએ હાજરી આપી હતી?
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણ સભાના કામચલાઉ (વચગાળાના) અધ્યક્ષ અંગે નીચેના વિધાનો તપાસો: 1. ડૉ. સચ્ચિદાનંદ સિન્હાને સભાના અસ્થાયી પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. 2. આ પસંદગી 'સૌથી વરિષ્ઠ સભ્ય' ને અધ્યક્ષ બનાવવાની ફ્રેન્ચ પ્રથાને અનુસરીને કરવામાં આવી હતી. ઉપરોક્તમાંથી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો:
lightbulb
સમજૂતી (Explanation)
નીચેના જોડકાં જોડો (બંધારણ સભાના પદાધિકારીઓ): 1. કાયમી અધ્યક્ષ - P. ડૉ. બી. એન. રાવ 2. ઉપાધ્યક્ષ - Q. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ 3. બંધારણીય સલાહકાર - R. એસ. એન. મુખર્જી 4. મુખ્ય ડ્રાફ્ટ્સમેન - S. એચ. સી. મુખર્જી
lightbulb
સમજૂતી (Explanation)
ભારતીય બંધારણની ઐતિહાસિક અને દાર્શનિક આધારશિલા ગણાતો 'ઉદ્દેશ્ય પ્રસ્તાવ' કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો?
lightbulb
સમજૂતી (Explanation)
11 ડિસેમ્બર 1946 ના રોજ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા, આ જ દિવસે કોની ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક થઈ હતી?
lightbulb
સમજૂતી (Explanation)
ઉદ્દેશ્ય પ્રસ્તાવને બંધારણ સભા દ્વારા ક્યારે સર્વસંમતિથી સ્વીકારવામાં (Adopt) આવ્યો?
lightbulb
સમજૂતી (Explanation)
નીચે આપેલા 4 માંથી કયું જોડકું ખોટું છે (બંધારણ સભા દ્વારા સ્વીકૃત બાબતો)?
lightbulb
સમજૂતી (Explanation)
'ભારતીય સ્વતંત્રતા અધિનિયમ, 1947' દ્વારા બંધારણ સભાની સ્થિતિમાં આવેલા ફેરફારો અંગે નીચેના વિધાનો ચકાસો: 1. બંધારણ સભા એક સંપૂર્ણ સાર્વભૌમ સંસ્થા બની ગઈ. 2. તે સ્વતંત્ર ભારતની પ્રથમ સંસદ (ધારાકીય સંસ્થા) તરીકે પણ કાર્યરત થઈ. 3. બંધારણ સભાની કુલ સભ્ય સંખ્યા વધીને 400 થઈ ગઈ. ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
lightbulb
સમજૂતી (Explanation)
જ્યારે બંધારણ સભા કાયદા ઘડનારી 'ધારાકીય સંસ્થા' તરીકે મળતી, ત્યારે તેના અધ્યક્ષ સ્થાને કોણ બેસતું હતું?
lightbulb
સમજૂતી (Explanation)
ભારતીય બંધારણ ઘડવાની પ્રક્રિયામાં બંધારણ સભાએ કેટલા અવાચન/વાચન (Readings) કર્યા હતા?
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણના નિર્માણ માટે બંધારણ સભાએ કુલ કેટલા સત્રોયોજ્યા હતા?
lightbulb
સમજૂતી (Explanation)
24 જાન્યુઆરી 1950 ના રોજ મળેલી બંધારણ સભાની અંતિમ બેઠક વિશે નીચેના વિધાનો તપાસો: 1. આ દિવસે ભારતનું રાષ્ટ્રગીત સ્વીકારવામાં આવ્યું. 2. આ જ દિવસે ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા. 3. આ બેઠક પછી બંધારણ સભા સંપૂર્ણપણે વિસર્જિત થઈ ગઈ અને તેણે કોઈ કાર્ય કર્યું નહિ. ઉપરોક્તમાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
lightbulb
સમજૂતી (Explanation)
નીચેના જોડકાં જોડો (બંધારણ સભાની નાની સમિતિઓ અને તેના અધ્યક્ષ): 1. કાર્ય સંચાલન સમિતિ - P. અલ્લાદી કૃષ્ણસ્વામી ઐય્યર 2. ગૃહ સમિતિ - Q. કે. એમ. મુનશી 3. ઓળખપત્ર સમિતિ - R. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ 4. રાષ્ટ્રધ્વજ પરની એડ-હોક સમિતિ - S. બી. પટ્ટાભી સીતારમૈયા
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણ સભાની મોટી સમિતિઓ અંગે નીચે આપેલા 4 માંથી કયું જોડકું ખોટું છે?
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણનો કાચો મુસદ્દો તૈયાર કરવા માટે ઐતિહાસિક 'પ્રારૂપ સમિતિ' ની રચના ક્યારે કરવામાં આવી હતી?
lightbulb
સમજૂતી (Explanation)
પ્રારૂપ સમિતિ માં અધ્યક્ષ સહિત કુલ કેટલા સભ્યો હતા?
lightbulb
સમજૂતી (Explanation)
પ્રારૂપ સમિતિમાં ખરાબ સ્વાસ્થ્યને કારણે બી. એલ. મિત્તર એ રાજીનામું આપતાં તેમના સ્થાને કોની નિમણૂક કરવામાં આવી હતી?
lightbulb
સમજૂતી (Explanation)
પ્રારૂપ સમિતિના સભ્યો અંગે નીચેના વિધાનો પર વિચાર કરો: 1. કે. એમ. મુનશી આ સમિતિના સભ્ય હતા. 2. સૈયદ મોહમ્મદ સાદુલ્લા મુસ્લિમ લીગના સભ્ય હોવા છતાં સમિતિમાં જોડાયા હતા. (તેઓ મુસ્લિમ લીગમાંથી હતા) 3. ડી. પી. ખેતાનનું અવસાન થતાં તેમના સ્થાને ટી. ટી. કૃષ્ણમાચારીની નિમણૂક કરવામાં આવી હતી. ઉપરોક્તમાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
lightbulb
સમજૂતી (Explanation)
ભારતીય બંધારણનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં બંધારણ સભાને કુલ કેટલો સમય લાગ્યો હતો?
lightbulb
સમજૂતી (Explanation)
પ્રારૂપ સમિતિ દ્વારા તૈયાર કરાયેલા ડ્રાફ્ટ (મુસદ્દા) પર બંધારણ સભામાં કુલ કેટલા દિવસ વિચાર-વિમર્શ (ચર્ચા) કરવામાં આવ્યો હતો?
lightbulb
સમજૂતી (Explanation)
નીચે આપેલા 4 માંથી કયું જોડકું ખોટું છે (બંધારણના મુસદ્દાના તબક્કા)?
lightbulb
સમજૂતી (Explanation)
ભારતીય બંધારણના નિર્માણ પાછળ કુલ આશરે કેટલો ખર્ચ થયો હોવાનો અંદાજ છે?
lightbulb
સમજૂતી (Explanation)
26 નવેમ્બર 1949 ના રોજ જ્યારે બંધારણ પસાર કરવામાં આવ્યું, ત્યારે બંધારણ સભાના 299 સભ્યોમાંથી કેટલા સભ્યો વાસ્તવમાં હાજર હતા અને બંધારણ પર હસ્તાક્ષર કર્યા હતા?
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણના અમલીકરણ સંદર્ભે નીચેના વિધાનો તપાસો: 1. મૂળ બંધારણમાં (1949 માં) આમુખ, 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિઓ સામેલ હતાં. 2. આખું બંધારણ પસાર થયા બાદ, અંતમાં 'આમુખ' ને લાગુ કરવામાં આવ્યું હતું. 3. નાગરિકતા અને ચૂંટણીને લગતી જોગવાઈઓ 26 જાન્યુઆરી 1950 થી જ અમલમાં આવી હતી. ઉપરોક્ત પૈકી કયું/કયું વિધાન ખોટું છે?
lightbulb
સમજૂતી (Explanation)
નીચેના જોડકાં જોડો (બંધારણના કલાકારો અને સુલેખનકારો): 1. મૂળ બંધારણના અંગ્રેજી કેલિગ્રાફર - P. નંદલાલ બોઝ 2. હિન્દી સંસ્કરણના કેલિગ્રાફર - Q. પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા 3. આમુખનું સૌંદર્યકરણ - R. વસંત કૃષ્ણ વૈદ્ય 4. બંધારણના અન્ય પૃષ્ઠોનું કલાત્મક કાર્ય - S. બેઓહર રામમનોહર સિન્હા
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણ સભા દ્વારા સત્તાવાર 'પ્રતીક' તરીકે કયા પ્રાણીને અપનાવવામાં આવ્યું હતું?
lightbulb
સમજૂતી (Explanation)
ભારતીય બંધારણના 'પ્રારંભ' નો ઉલ્લેખ અને તારીખ (26 જાન્યુઆરી 1950) કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે?
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણના અમલીકરણ માટે '26 જાન્યુઆરી' નો દિવસ જ શા માટે પસંદ કરવામાં આવ્યો?
lightbulb
સમજૂતી (Explanation)
નીચે આપેલા 4 માંથી કયું જોડકું સાચું છે (જે જોગવાઈઓ 26 નવેમ્બર 1949 થી જ અમલમાં આવી)?
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણ સભાની થયેલી ટીકાઓ સંદર્ભે નીચેના વિધાનો પર વિચાર કરો: 1. તે સાર્વત્રિક પુખ્ત મતાધિકારના આધારે ચૂંટાયેલી પ્રતિનિધિ સંસ્થા ન હતી. 2. તે બ્રિટિશ સરકારની દરખાસ્તો પર રચાઈ હોવાથી સાર્વભૌમ સંસ્થા ન હતી એવો આક્ષેપ થયો. 3. ટીકાકારોના મતે તેમાં માત્ર વકીલો અને રાજકારણીઓનું જ વર્ચસ્વ હતું. ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણ ઘડવામાં લાગેલા વધુ પડતા સમયની ટીકા કરતા કયા સભ્યએ પ્રારૂપ સમિતિ ને "ડ્રિફ્ટિંગ કમિટી" - ભટકતી સમિતિ) કહી હતી?
lightbulb
સમજૂતી (Explanation)
"બંધારણ સભા આવશ્યકપણે એક-પક્ષીય દેશમાં એક-પક્ષીય સંસ્થા હતી... સભા જ કોંગ્રેસ હતી અને કોંગ્રેસ જ ભારત હતું." આ વિખ્યાત કથન કોનું છે?
lightbulb
સમજૂતી (Explanation)
કયા બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા ભારતના બંધારણના 'હિન્દી ભાષાના અધિકૃત પાઠ' ની જોગવાઈ કરવામાં આવી?
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણના હિન્દી સંસ્કરણ અંગે નીચેના વિધાનો તપાસો: 1. 58મા સુધારા દ્વારા બંધારણના ભાગ XXII માં નવો અનુચ્છેદ 394-A ઉમેરવામાં આવ્યો. 2. તે મુજબ રાષ્ટ્રપતિના અધિકાર હેઠળ બંધારણનો હિન્દી અનુવાદ પ્રકાશિત કરવામાં આવશે. 3. આ હિન્દી અનુવાદનો કાનૂની અર્થ અંગ્રેજી મૂળ પાઠ સમાન જ ગણાશે. ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
lightbulb
સમજૂતી (Explanation)
નીચે આપેલા 4 માંથી કયું જોડકું ખોટું છે (બંધારણ સભા અંગેના નિવેદનો)?
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણ સભામાં કુલ કેટલી મહિલા સભ્યો હતી?
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણ સભાના એકમાત્ર મુસ્લિમ મહિલા સભ્ય કોણ હતા?
lightbulb
સમજૂતી (Explanation)
ડૉ. બી. આર. આંબેડકર સૌપ્રથમ બંધારણ સભામાં કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા (ભાગલા પહેલા)?
lightbulb
સમજૂતી (Explanation)
ભારત-પાકિસ્તાન ભાગલા (1947) પછી બ્રિટિશ ભારતીય પ્રાંતોની બંધારણ સભામાં બેઠકો (સભ્ય સંખ્યા) 296 થી ઘટીને કેટલી થઈ ગઈ?
lightbulb
સમજૂતી (Explanation)
ભાગલા પછી દેશી રજવાડાં ના પ્રતિનિધિઓની સંખ્યા 93 થી ઘટીને કેટલી થઈ?
lightbulb
સમજૂતી (Explanation)
મૂળભૂત અધિકારો અને લઘુમતીઓ અંગેની સલાહકાર સમિતિ અંગે નીચેના વિધાનો ચકાસો: 1. આ સમિતિના અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. 2. આ વિશાળ સમિતિ અંતર્ગત 5 પેટા-સમિતિઓ બનાવવામાં આવી હતી. 3. મૂળભૂત અધિકારોની પેટા-સમિતિના અધ્યક્ષ જે. બી. કૃપલાની હતા. ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
lightbulb
સમજૂતી (Explanation)
લઘુમતીઓ માટેની પેટા-સમિતિના અધ્યક્ષ કોણ હતા?
lightbulb
સમજૂતી (Explanation)
નોર્થ-ઇસ્ટ ફ્રન્ટિયર ટ્રાઇબલ એરિયાઝ (NEFA) અને આસામ એક્સક્લુડેડ એરિયાઝ પેટા-સમિતિના અધ્યક્ષ કોણ હતા?
lightbulb
સમજૂતી (Explanation)
નીચે આપેલા 4 માંથી કયું જોડકું ખોટું છે (સમિતિ અને અધ્યક્ષ)?
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણ સભાની સંચાલન સમિતિ ના અધ્યક્ષ કોણ હતા?
lightbulb
સમજૂતી (Explanation)
1946 માં રચાયેલી વચગાળાની સરકાર માં સરદાર વલ્લભભાઈ પટેલ પાસે કયો પોર્ટફોલિયો હતો?
lightbulb
સમજૂતી (Explanation)
1946 ની વચગાળાની સરકારમાં નાણાં મંત્રાલયનો હવાલો કોની પાસે હતો?
lightbulb
સમજૂતી (Explanation)
વચગાળાની સરકાર (1946) અંગે નીચેના વિધાનો તપાસો: 1. વાઇસરોય એક્ઝિક્યુટિવ કાઉન્સિલના વડા રહ્યા હતા. 2. જવાહરલાલ નેહરુને આ કાઉન્સિલના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 3. મુસ્લિમ લીગ તેમાં ક્યારેય જોડાઈ જ ન હતી. ઉપરોક્ત પૈકી કયું/કયું વિધાન ખોટું છે?
lightbulb
સમજૂતી (Explanation)
સ્વતંત્ર ભારતના પ્રથમ મંત્રીમંડળ (1947) માં ભારતના પ્રથમ નાણામંત્રી કોણ બન્યા?
lightbulb
સમજૂતી (Explanation)
સ્વતંત્ર ભારતના પ્રથમ મંત્રીમંડળ (1947) માં કાયદા મંત્રી તરીકે કોની નિમણૂક થઈ હતી?
lightbulb
સમજૂતી (Explanation)
સ્વતંત્ર ભારતના પ્રથમ મંત્રીમંડળમાં શિક્ષણ મંત્રી કોણ હતા?
lightbulb
સમજૂતી (Explanation)
કેબિનેટ મિશન અંતર્ગત બંધારણ સભાની ચૂંટણીના પરિણામો (જુલાઈ-ઓગસ્ટ 1946) અંગે નીચેના વિધાનો ચકાસો: 1. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બ્રિટિશ ભારતના પ્રાંતોમાં કુલ 208 બેઠકો જીતી. 2. મુસ્લિમ લીગે 73 બેઠકો પ્રાપ્ત કરી. 3. અપક્ષ ઉમેદવારોને કુલ 15 બેઠકો મળી હતી. ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
lightbulb
સમજૂતી (Explanation)
કયા રજવાડાના પ્રતિનિધિઓ અંત સુધી બંધારણ સભાથી દૂર રહ્યા હતા અને તેમાં જોડાયા ન હતા?
lightbulb
સમજૂતી (Explanation)
આમુખ નું મૂળ અથવા આધાર કોને માનવામાં આવે છે?
lightbulb
સમજૂતી (Explanation)
નીચે આપેલા 4 માંથી કયું જોડકું સાચું છે?
lightbulb
સમજૂતી (Explanation)
"અમે, ભારતના લોકો... આ બંધારણ અપનાવીએ છીએ, અધિનિયમિત કરીએ છીએ અને અમારી જાતને અર્પણ કરીએ છીએ." આ વાક્ય બંધારણ સભાએ કઈ તારીખે સ્વીકાર્યું?
lightbulb
સમજૂતી (Explanation)
26 જાન્યુઆરી 1950 થી, નવી સંસદની રચના ન થાય ત્યાં સુધી, કોણે ભારતની 'કામચલાઉ સંસદ' તરીકે કાર્ય કર્યું?
lightbulb
સમજૂતી (Explanation)
ભારતમાં પ્રથમ સાર્વત્રિક ચૂંટણીઓ યોજાયા બાદ ચૂંટાયેલી નવી સંસદ કયા વર્ષમાં અસ્તિત્વમાં આવી?
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણ સભામાં મતદાન અને ફ્રેન્ચાઇઝી વિશે નીચેના વિધાનો તપાસો: 1. બંધારણ સભાના સભ્યોની ચૂંટણી 1935 ના કાયદા મુજબ સ્થપાયેલી પ્રાંતીય વિધાનસભાઓ દ્વારા થઈ. 2. આ મતાધિકાર મિલકત, કરવેરા અને શિક્ષણના આધારે અત્યંત મર્યાદિત હતો. 3. ભારતના તમામ પુખ્ત નાગરિકોને તેમાં સીધું મતદાન કરવાનો અધિકાર હતો. ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
lightbulb
સમજૂતી (Explanation)
ભારતીય સ્વતંત્રતા અધિનિયમ, 1947 અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, 1935 ને ભારતીય બંધારણના કયા અનુચ્છેદ દ્વારા સત્તાવાર રીતે રદ કરવામાં આવ્યા?
lightbulb
સમજૂતી (Explanation)
ડ્રાફ્ટ (મુસદ્દા) બંધારણ પર ચર્ચા દરમિયાન સભ્યો દ્વારા કુલ કેટલા સુધારા પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા?
lightbulb
સમજૂતી (Explanation)
નીચે આપેલા 4 માંથી કયું જોડકું ખોટું છે (બંધારણના ડ્રાફ્ટની ચર્ચા અંગે)?
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા જેમણે બંધારણનો પ્રારંભિક મુસદ્દો તૈયાર કર્યો હતો?
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણ સભાના સેક્રેટરી તરીકે કોણે સેવાઓ આપી હતી?
lightbulb
સમજૂતી (Explanation)
1946 માં કોંગ્રેસ દ્વારા બંધારણ સભા માટે સામગ્રી તૈયાર કરવા 'નિષ્ણાતોની સમિતિ' રચાઈ હતી, તેના અધ્યક્ષ કોણ હતા?
lightbulb
સમજૂતી (Explanation)
નીચેનામાંથી કોણ ભારતીય બંધારણના મુખ્ય ડ્રાફ્ટ્સમેન હતા?
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણ સભામાં દેશી રજવાડાંના પ્રતિનિધિઓને કેવી રીતે પસંદ કરવામાં આવ્યા હતા?
lightbulb
સમજૂતી (Explanation)
ભારતની બંધારણ સભામાં કયા બે મુખ્ય સમુદાયો વચ્ચે સીટોની વહેંચણી (કેબિનેટ મિશન મુજબ) સામાન્ય અને મુસ્લિમ સિવાય અલગથી કરવામાં આવી હતી?
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણ સભાની સામાજિક રચના અંગે નીચેના વિધાનો પર વિચાર કરો: 1. તેમાં સમાજના દરેક વર્ગ (હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી, એંગ્લો-ઇન્ડિયન વગેરે) ને પ્રતિનિધિત્વ મળ્યું હતું. 2. બંધારણ સભામાં મહિલાઓને કોઈ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું ન હતું. ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
lightbulb
સમજૂતી (Explanation)
4 નવેમ્બર 1948 ના રોજ બંધારણ સભામાં ડ્રાફ્ટ (મુસદ્દો) કોણે રજૂ કર્યો અને તેનું પ્રથમ વાચન શરૂ કરાવ્યું?
lightbulb
સમજૂતી (Explanation)
ડ્રાફ્ટ બંધારણનું 'ત્રીજું વાચન' ક્યારે શરૂ થયું હતું? 1. 14 નવેમ્બર 1949 2. 26 નવેમ્બર 1949 ના રોજ તે પસાર જાહેર થયું. 3. આ વાચન દરમિયાન બંધારણમાં મોટા પાયે સુધારા કરવામાં આવ્યા. ઉપરોક્તમાંથી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો:
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણ સભામાં "ધ કોન્સ્ટિટ્યુશન એઝ સેટલ્ડ બાય ધ એસેમ્બલી બી પાસ્ડ" (The Constitution as settled by the Assembly be passed) આ ઐતિહાસિક પ્રસ્તાવ કોણે રજૂ કર્યો?
lightbulb
સમજૂતી (Explanation)
ભારતીય બંધારણના 'પિતા' (Father of the Constitution of India) તરીકે કોને ઓળખવામાં આવે છે?
lightbulb
સમજૂતી (Explanation)
ડૉ. બી. આર. આંબેડકરના યોગદાનને બિરદાવતા તેમને કયા અન્ય નામે પણ ઓળખવામાં આવે છે?
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણ સભાની 'કાર્યો પરની સમિતિ' ના અધ્યક્ષ કોણ હતા?
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણ સભાના ડ્યુઅલ (બેવડા) કાર્યો વિશે નીચેના વિધાનો તપાસો: 1. જ્યારે સભા બંધારણ ઘડવા માટે મળતી ત્યારે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અધ્યક્ષતા કરતા. 2. જ્યારે સભા દેશ માટે સામાન્ય કાયદા ઘડવા મળતી ત્યારે જી. વી. માવળંકર અધ્યક્ષતા કરતા. 3. આ બંને કાર્યો હંમેશા એક જ દિવસે સાથે થતા હતા. ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
lightbulb
સમજૂતી (Explanation)
મૂળ ભારતીય બંધારણના અંગ્રેજી પાઠનું સુંદર હસ્તાક્ષરમાં સુલેખન (Calligraphy) કોણે કર્યું હતું?
lightbulb
સમજૂતી (Explanation)
ભારતીય બંધારણના પૃષ્ઠોને સુશોભિત અને અલંકૃત (Beautify and Decorate) કરવાનું કાર્ય શાંતિનિકેતનના કયા કલાકારો દ્વારા કરવામાં આવ્યું હતું?
lightbulb
સમજૂતી (Explanation)
મૂળ બંધારણના આમુખ ની આસપાસની બોર્ડરનું કલાત્મક સુશોભન કોણે કર્યું હતું?
lightbulb
સમજૂતી (Explanation)
મૂળ બંધારણના હિન્દી સંસ્કરણનું સુલેખન (Calligraphy) કોના દ્વારા કરવામાં આવ્યું હતું?
lightbulb
સમજૂતી (Explanation)
નીચેના વિધાનો પર વિચાર કરો: 1. બંધારણ સભાએ મે 1949 માં કોમનવેલ્થમાં ભારતના સભ્યપદની બહાલી આપી. 2. બંધારણ સભાએ 22 જુલાઈ 1947 ના રોજ રાષ્ટ્રધ્વજ અપનાવ્યો. ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણ સભાની 'ચીફ કમિશનરના પ્રાંતો પરની સમિતિ' ના અધ્યક્ષ કોણ હતા?
lightbulb
સમજૂતી (Explanation)
કેન્દ્રીય બંધારણના નાણાકીય પ્રવાધાનો પરની એક્સપર્ટ કમિટીના અધ્યક્ષ કોણ હતા?
lightbulb
સમજૂતી (Explanation)
નીચેના વિધાનો તપાસો: 159. ડૉ. બી. આર. આંબેડકરે બંધારણ સભામાં તેમની અંતિમ સ્પીચમાં 'વ્યાકરણની અરાજકતા' ટાળવા અપીલ કરી હતી. 160. તેમણે જણાવ્યું હતું કે બંધારણીય માર્ગો ઉપલબ્ધ હોય ત્યારે સત્યાગ્રહ, અસહકાર અને સવિનય કાનૂન ભંગ જેવી ગેરબંધારણીય પદ્ધતિઓ છોડવી જોઈએ. ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
lightbulb
સમજૂતી (Explanation)
ભારતીય બંધારણમાં 26 જાન્યુઆરી 1950 ના રોજ કેટલા અનુચ્છેદ અને અનુસૂચિઓ હતા?
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણ સભાની ભાષા સમિતિ ના અધ્યક્ષ કોણ હતા?
lightbulb
સમજૂતી (Explanation)
પ્રેસ ગેલેરી સમિતિ ના અધ્યક્ષ તરીકે કોણે કાર્ય કર્યું હતું?
lightbulb
સમજૂતી (Explanation)
ભારતીય બંધારણના ઘડવૈયાઓએ કુલ કેટલા દેશોના બંધારણનો અભ્યાસ કર્યો હોવાનું મનાય છે?
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણ સભામાં ભાગ લેનાર મહિલા સભ્યો પૈકી નીચેનામાંથી કોણ સામેલ ન હતું?
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણ સભાનું પ્રથમ સત્ર કઈ તારીખથી કઈ તારીખ સુધી ચાલ્યું હતું?
lightbulb
સમજૂતી (Explanation)
Test submitted — use Previous/Next above to review correct answers and explanations.
task_alt
Test Completed!
Correct
0
Incorrect
0
Unattempted
0
Accuracy
0%
Total Score
0 / 0
Time Taken
0s